fbpx

Author: admin

Market Summary 24 Nov 2020

માર્કેટ સમરી નિફ્ટી 129 પોઈન્ટ્સ સુધરી 13055ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. અંતિમ 2 મહિનામાં બેન્ચમાર્કે 16 ટકાનો સુધારો દર્શાવ્યો છે. 24 સપ્ટેમ્બરે તે 10790ના તળિયેથી સુધરતો રહ્યો છે. મંગળવારે ભારતીય બજારે હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ ચાલુ રાખ્યું હતું. ડાઉ ફ્યુચર 296 પોઈન્ટસ મજબૂત ડાઉ ફ્યુચર 296 પોઈન્ટ્સ મજબૂતી સાથે 29843 પર ટ્રેડ થઈ રહ્યો હતો. […]

Mid Day Market 24 Nov 2020

મીડ-ડે માર્કેટ નિફ્ટીએ 13000ની સપાટી પાર કરી ઈતિહાસ રચ્યો નિફ્ટી 13049ની ટોચ બનાવી 86 પોઈન્ટ્સના સુધારે 13013ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતીય બજાર હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ પણ 44500ની ટોચ બનાવી 300 પોઈન્ટ્સનો સુધારો નોંધાવી રહ્યો છે. બેંકિંગે તેજીની આગેવાની લીધી બેંકિંગ શેર્સ બજારને સપોર્ટ કરી રહ્યાં છે. […]

Market Opening 24 Nov 2020

માર્કેટ ઓપનીંગ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં મજબૂતી પાછળ એશિયન બજારો મહદઅંશે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે ડાઉ જોન્સ 328 પોઈન્ટ્સના સુધારે 29591ના સ્તરે બંધ રહ્યો હતો. જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ 679 પોઈન્ટ્સ અથવા 2.62 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે કોરિયન કોસ્પી 0.8 ટકાનો સુધારો દર્શાવે છે. ચીન અને તાઈવાનના બજારો થોડી નરમાઈ સૂચવે છે. […]

Market Summary 23 Nov 2020

માર્કેટ સમરી બેન્ચમાર્ક નિફ્ટી 67 પોઈન્ટ્સ સુધરીને 12926ના સ્તરે બંધ આવ્યો હતો. જે તેનું બીજું શ્રેષ્ઠ બંધ લેવલ છે. અગાઉ તે 18 નવેમ્બરે 12938ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીને 12970નો અવરોધ નડી રહ્યો છે. જોકે હજુ પણ અન્ડરટોન મજબૂત છે. 12700ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવાની તેમજ નવી લોંગ પોઝીશન ઊભી કરવાની સલાહ એનાલિસ્ટ્સ આપી […]

Market Opening 23 Nov 2020

માર્કેટ ઓપનીંગ એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. હોંગ કોંગ અને જાપાનને બાદ કરતાં અન્ય તમામ મહત્વના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયન કોસ્પી 1.9 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે તાઈવાન 0.9 ટકા, શાંઘાઈ કંપોઝીટ 0.5 ટકાની મજબૂતી દર્શાવી છે. સિંગાપુર, ઈન્ડોનેશિયા અને મલેશિયા પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. […]

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage