Mid Day Market 13 Jan 2021
નિફ્ટી 14600ને કૂદાવી ફ્લેટ બન્યો બેન્ચમાર્ક નિફ્ટી મજબૂત ઓપનીંગ સાથે 14653ની સર્વોચ્ચ સપાટી બનાવીને નીચામાં 14546 સુધી તૂટ્યો હતો અને લગભગ તે સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 90 પોઈન્ટ્સ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં ઊંચા સ્તરે વેચવાલી સ્વાભાવિક છે અને બજાર આગામી સત્રોમાં કરેક્શન દર્શાવે તેવી પૂરી સંભાવના છે. બેંકિંગ […]