Author: Rushit Parmar

Market Opening 23 July 2021

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ ઓપનીંગ યુએસમાં સ્થિરતા વચ્ચે એશિયા ફરી નરમયુએસ બજારમાં સતત ત્રીજા દિવસે પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 25 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો ગુરુવારે જોવા મળેલું પોઝીટીવ મોમેન્ટમ જાળવી શક્યાં નહોતાં અને નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન બજારમાં આજે પણ કામકાજ બંધ છે. […]

Market Summary 22 July 2021

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી તેજીવાળાઓની પકડ મજબૂત બનતાં સેન્સેક્સમાં 639 પોઈન્ટ્સનો ઉછાળો વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સેન્ટિમેન્ટે સ્થાનિક બજારને સપોર્ટ પૂરો પાડ્યો ઈન્ડિયા વીક્સમાં 10 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો બીએસઈ ખાતે માર્કેટ-કેપ રૂ. 2.93 લાખ કરોડ વધી રૂ. 233.94 લાખ કરોડ પર પહોંચ્યું મેટલ, આઈટી અને બેંકિંગ સેક્ટર્સના શેર્સમાં ઊંચી ખરીદી જોવા મળી બીએસઈ ખાતે મજબૂત […]

Market Opening 22 July 2021

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ ઓપનીંગયુએસમાં બાઉન્સ પાછળ એશિયામાં ઉછાળોનોંધપાત્ર સમયગાળા બાદ એશિયન બજારોમાં ઊંચો સુધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સતત બીજા દિવસે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 286 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ આવતાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જેની પાછળ એશિયન બજારોમાં 1.7 ટકા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સે મંગળવાર 550 પોઈન્ટ્સ અને બુધવારે […]

Market Summary 20 July 2021

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરીનિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યોવૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજાર પણ નરમ જળવાયું હતું. લાંબા સમયબાદ બજાર સમગ્ર દિવસ દરમિયાન રેડ ઝોનમાં જ જળવાયું હતું અને બ્રોડ બેડ વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ પણ નરમ રહી હતી. નિફ્ટી 15750 નજીક 34-ડીએમએના સ્તરને તોડી 15578 સુધી ગગડ્યો હતો અને આખરે 15632ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી ફ્યુચર […]

Market Opening 20 July 2021

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ ઓપનીંગ વૈશ્વિક બજારોમાં બીજા દિવસે નરમાઈનો ટ્રેન્ડ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 726 પોઈન્ટ્સના છેલ્લા કેટલાંક મહિનાઓના તીવ્ર કડાકા પાછળ એશિયન બજારો સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને ચીનના બજારો લગભગ 0.9 ટકા સુધી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાના […]

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage