Author: Rushit Parmar

Market Summary 15 September 2022

માર્કેટ સમરી   ટ્રેડર્સ સાવચેત બનતાં નિફ્ટી 18k જાળવી રાખવામાં નિષ્ફળ વૈશ્વિક બજારોમાં ચીનને બાદ કરતાં પોઝીટીવ દિવસ આઈટીમાં સતત ત્રીજા દિવસે વેચવાલી બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે ટોચ બનાવી કરેક્ટ થયો સ્મોલ-સાઈઝ બેંક્સમાં જોવા મળેલી ભારે લેવાલી ઓટો, એનર્જી, મેટલ, પીએસઈમાં મજબૂતી ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં નરમાઈ અદાણી જૂથ શેર્સમાં લેવાલીનો ક્રમ જારી ટીએમબીના ફ્લેટ લિસ્ટીંગથી […]

Market Summary 14 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી એશિયન બજારોમાં 3 ટકા સુધી ઘટાડા સામે ભારતનું આઉટપર્ફોર્મન્સ સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ ઘટ્યાં બાદ પોઝીટીવ બન્યો નિફ્ટીએ 18 હજારના સ્તરને જાળવી રાખ્યું વોલેટિલિટી ઈન્ડેક્સ 4.6 ટકા ઉછળી 18.27ની સપાટીએ બેંકિંગ સર્વોચ્ચ સપાટીથી 200 પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો આઈટી ઈન્ડેક્સમાં 3.5 ટકાનું ગાબડું મેટલ, પીએસઈમાં મજબૂતી વેદાંતનો શેર 10 ટકાથી વધુ ઉછળ્યોસિમેન્ટ […]

Market Summary 13 September 2022

મેટલ, બેંકિંગ અને એફએમસીજી તરફથી સાંપડેલો સપોર્ટ આઈટી, ઓટોમાં જોવા મળતું દબાણ હેવીવેઈટ રિલાયન્સ ફરી રૂ. 2600ની ઉપર જોવાયો ભારતી એરટેલ સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝ પણ નવી ટોચે એસીસી, અંબુજા સિમેન્ટ્સમાં મજબૂતી જારી વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 17.47ની સપાટીએ વૈશ્વિક બજારોમાં એકંદરે મજબૂતી જળવાય બ્રોડ માર્કેટમાં ઉપરના સ્થળે ડિસ્ટ્રીબ્યુશનના […]

Market Summary 12 September 2022

માર્કેટ સમરી     નવા સપ્તાહની પોઝીટીવ શરુઆતે 18K તરફ નિફ્ટીની ગતિ વૈશ્વિક બજારોમાં મજબૂત અન્ડરટોન IT કાઉન્ટર્સે સતત ત્રીજા સત્રમાં સપોર્ટ પૂરો પાડ્યો એનર્જી, બેંકિંગ, મેટલમાં જળવાયેલી મજબૂતી વોલેટિલિટી ઈન્ડેક્સ 1.2 ટકા ગગડી 17.93ની સપાટીએ અદાણી પોર્ટ્સે ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હિંદુસ્તાન એરોનોટિક્સ 7 ટકા ઉછળ્યો રિઅલ્ટી કાઉન્ટર્સમાં વ્યાપક ખરીદી જોવા મળી બ્રોડ માર્કેટમાં જળવાયેલી […]

Market Summary 9 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી ઊંચા મથાળે દબાણ વચ્ચે બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ આઈટીએ સપોર્ટ આપતાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ ટેરિટરીમાં ટકી રહ્યાંબેંકિંગ શેર્સમાં થાક ખાઈ રહેલી તેજી ફાઈનાન્સિયલ સર્વિસિસ શેર્સમાં વ્યાપક વેચવાલીએનર્જી, રિઅલ્ટી અને મિડિયામાં નરમાઈ સિમેન્ટ શેર્સમાં ઊંચા મથાળે વેચવાલીવોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ગગડી 17.71ની સપાટીએ રિલાયન્સ પાવરમાં 10 ટકાની નીચલી સર્કિટ વૈશ્વિક બજારોમાં જોવા મળેલો […]

Market Summary 8 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી તેજીવાળાઓએ પકડ પરત મેળવતાં માર્કેટમાં બ્રેકઆઉટનિફ્ટી 17780ના અવરોધને પાર કરી પાંચ મહિનાની ટોચેબેંકનિફ્ટીએ 40 હજારની સપાટી કૂદાવીPSU બેંક ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી અનેક વર્ષોની ટોચેએફએમસીજી ઈન્ડેક્સ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યોવોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.30ની સપાટીએમેટલ, રિઅલ્ટી અને મિડિયા સેક્ટરમાં દબાણITCએ પાંચ વર્ષોની ટોચ દર્શાવીવૈશ્વિક સ્તરે જાપાન મજબૂત, હોંગ કોંગ-ચીનમાં નરમાઈ બેંકિંગ અને […]

Market Summary 7 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી ટ્રિગરના અભાવે રેંજ બાઉન્ડ ટ્રેડ જાળવી રાખતું શેરબજાર જોકે વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ યથાવતવોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો ગગડી 19.36 ટકાની સપાટીએ ઓટો, એનર્જી અને બેંકિંગમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશનફાર્મા, એફએમસીજી અને આઈટીમાં ડિફેન્સિવ પ્લેબ્રોડ માર્કેટમાં મજબૂત ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ અદાણી એન્ટરપ્રાઈઝ નવી ટોચ પર બંધ કોલ ઈન્ડિયા ચાર વર્ષોની ટોચ પર વૈશ્વિક […]

Market Summary 6 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે માર્કેટમાં કોન્સોલિડેશન વૈશ્વિક બજારોમાં સુધારાનું વલણ નિફ્ટી 17600ની સપાટી જાળવવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ 0.71 ટકા ગગડી 19.52ની સપાટીએબેંકિંગ,એફએમસીજી, ઓટો, આઈટીમાં નરમાઈમેટલ, એનર્જી, ફાર્મામાં મજબૂતી ડ્રીમફોક્સ સર્વિસનો શેર 42 ટકા પ્રિમિયમે બંધ NTPCએ પાંચ વર્ષોની ટોચ બનાવી વૈશ્વિક બજારોમાં સુધારાતરફી વલણ વચ્ચે ભારતીય શેરબજાર કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સ સાંકડી […]

Market Summary 5 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી વૈશ્વિક સ્તરે સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારની આગેકૂચનિફ્ટીએ 17600નું સ્તર પાર કર્યું મેટલ, બેંકિંગ અને એનર્જી સેક્ટરનો સપોર્ટ કોટક બેંક તરફથી ફેડરલ બેંકની ખરીદીની શક્યતાએ બેંકિંગમાં મજબૂતીચીનની સેન્ટ્રલ બેંકે CRRને 8 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં મેટલમાં તેજી વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા સુધરી 19.66ની સપાટીએ બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂતયુરોપ […]

Market Summary 2 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી નરમ અન્ડરટોન વચ્ચે સ્થિર બંધ આપવામાં માર્કેટ સફળ બેંક, એફએમસીજી અને મેટલ તરફથી સાંપડેલો સપોર્ટ એનર્જી, આઈટી, ઓટોમોબાઈલ અને ફાર્મામાં નરમાઈવોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 19.55ની સપાટીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વધુ એક ટકાનો ઘટાડો આરપાવરનો શેર ચાર વર્ષોની ટોચે હિંદુસ્તાન એરોનોટિક્સે ઓલ-ટાઈમ હાઈ દર્શાવ્યું એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં નરમાઈ યુરોપિયન બજારોમાં જોવા […]

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.