Author: Rushit Parmar

Market Summary 1 September 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી વૈશ્વિક સેન્ટીમેન્ટ ખરડાતાં શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ નિફ્ટી જોકે 17500ની સપાટી જાળવવામાં સફળ એનર્જી, આઈટી, ફાર્મા, મેટલમાં વેચવાલી બેંકિંગમાં સિલેક્ટિવ કાઉન્ટર્સમાં તેજીનો દોર જળવાયો રિઅલ્ટી કાઉન્ટર્સમાં જળવાયેલી મજબૂતીરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3 ટકાની નરમાઈ વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 19.87ની સપાટીએ ટીવીએસ મોટર્સે રૂ. 1000ની સપાટી કૂદાવી વૈશ્વિક શેરબજારોમાં સેન્ટીમેન્ટમાં ઓચિંતો પલટો આવતાં સાર્વત્રિક મંદીનું […]

Market Summary 31 August 2022

બ્લોગ કન્ટેન્ટ ક્રૂડ અને સોનું વધુ ગગડ્યાં, ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીયુએસ-ઈરાન વચ્ચે ન્યૂકલિયર ડીલ મુદ્દે પોઝીટીવ ડેવલપમેન્ટ બાદ બ્રેન્ટ 94 ડોલર પર પટકાયુંકોમેક્સ સ્પોટ ગોલ્ડ ગગડી 1720 ડોલરની નીચે ઉતરી ગયુંડોલર ઈન્ડેક્સ 109ની સપાટી પર પરત ફર્યો વૈશ્વિક કોમોડિટીઝ માર્કેટમાં નરમાઈ જળવાય છે. જેમાં ક્રૂડમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી છે. યુએસ અને ઈરાન વચ્ચે ન્યૂકલિયર ડીલ […]

Market Summary 30 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી બુલ્સે વળતો હુમલો કરતાં શેરબજારમાં 3 ટકાનો ઉછાળોતેજીવાળાઓ માટે બમ્પર દિવસશોર્ટ સેલર્સ ઊંઘતા ઝડપાયાં વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.70ની સપાટીએ બેંકિંગ, ઓટો, આઈટી, મેટલ, એફએમસીજીમાં 2 ટકાથી ઊંચો સુધારો નિફ્ટીના તમામ 50 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી 220 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ […]

Market Summary 29 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી વૈશ્વિક વેચવાલીએ માર્કેટમાં બે મહિનાનો સૌથી મોટો ઘટાડોનિફ્ટી 17300નો સપોર્ટ જાળવી શક્યોવોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળી 19.82ની સપાટીએઆઈટી, બેંકિંગ, મેટલમાં નોંધપાત્ર વેચવાલીએફએમજીસી ઈન્ડેક્સે પોઝીટીવ બંધ આપ્યુંમીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોનું આઉટપર્ફોર્મન્સમંદ બજારમાં 175 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવીએજીએમ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો ઘટાડોઅદાણી પાવર લોઅર સર્કિટમાં ખૂલી અપર સર્કિટમાં બંધ ફેડ […]

Market Summary 26 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી જેકસન હોલ બેઠક પહેલાં વૈશ્વિક બજારોમાં સાવચેતીનિફ્ટી ગેપ-અપ હાઈ બાદ ઘસાતો રહી સાધારણ પોઝીટીવ બંધવોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ગગડી 18.21ની સપાટીએ મેટલ, પીએસઈ અને એનર્જીનો સપોર્ટ સાંપડ્યો બેંકિંગમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગનો સંકેત ફર્ટિલાઝઈર શેર્સમાં નોંધપાત્ર લેવાલી બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ સાવચેતીના સૂર વચ્ચે અદાણી શેર્સની આગેકૂચ જારી યુએસ […]

Market Summary 25 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી આખરી કલાકમાં ઓચિંતી વેચવાલી પાછળ બજાજ કડડભૂસનિફ્ટીએ 17500નું સ્તર જાળવી રાખ્યું PSU બેંક ઈન્ડેક્સ 2.74 ટકા ઉછળ્યો આઈટી, ફાર્મા, મેટલ, ઓટોમાં નરમાઈવોલેટિલિટી ઈન્ડેક્સ 6.2 ટકા ઉછળી 19.57ની સપાટીએલાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે બ્રોડ માર્કેટમાં પોઝીટીવ બ્રેડ્થવૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મજબૂતીહોંગ કોંગ બજારમાં ત્રણ ટકાથી ઊંચો ઉછાળો ઓગસ્ટ એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં ઊંચી વોલેટિલિટી જોવા […]

Market Summary 24 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી બેંકિંગના સપોર્ટે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળીચીનનો શાંઘાઈ કંપોઝીટ 2 ટકા ગગડ્યો વોલેટિલિટી ઈન્ડેક્સ 3.25 ટકા ગગડી 18.43ની સપાટીએ નિફ્ટી રિઅલ્ટી 2 ટકા ઉછળ્યો આઈટી, ફાર્મા અને ઓટોમાં નરમાઈ બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર ખરીદી નીકળી અદાણી ટ્રાન્સમિશન નવી ટોચે, અદાણી પાવરમાં બીજા દિવસે સેલર RBL બેંક 17 ટકા […]

Market Summary 22 August 2022

માર્કેટ સમરી     વૈશ્વિક મંદીની ચિંતા પાછળ સતત બીજા સત્રમાં વેચવાલીનું જોર વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 19.03ની સપાટીએ નિફ્ટી મેટલમાં 3 ટકાનું જ્યારે ઓટો- આઈટીમાં 2-2 ટકાનું ગાબડું બેંકિંગ અને ફાર્મામાં પણ વેચવાલી જળવાય અદાણી પાવર વધુ 5 ટકા ઉછળ્યો બ્રોડ માર્કેટમાં લેણ ખરતાં જાતે-જાતમાં ગાબડાં ITC અને ટોરેન્ટ પાવરે નવી ટોચ દર્શાવી […]

Market Summary 18 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી બે બાજુની વધ-ઘટ વચ્ચે માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ મેટલ, બેકિંગ, એફએમસીજી અને રિઅલ્ટીમાં મજબૂતી ઓટો, આઈટી, ફાર્મામાં નરમાઈવોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 17.35ની સપાટીએ બ્રોડ માર્કેટમાં જળવાયેલું મોમેન્ટમ અદાણી એન્ટરપ્રાઈઝમાં વધુ 5 ટકાનો ઉછાળોસ્મોલ-કેપ ટેક્સટાઈલ શેર્સમાં જોવા મળેલી ખરીદી વૈશ્વિક બજારોમાં લંબાઈ ગયેલી સુસ્તી ભારતીય શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે […]

Market Summary 17 August 2022

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી સેન્સેક્સે ફરી 60 હજારની સપાટી પરત મેળવી નિફ્ટી 17900નું લેવલ કૂદાવી ગયો વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે ભારતીય બજારમાં અપટ્રેન્ડ યથાવતઆઈટી, બેંકિંગ અને એફએમસીજીમાં જોવા મળેલી મજબૂતી નિફ્ટી એફએમસીજીએ સર્વોચ્ચ સપાટી દર્શાવીબજાજ ટ્વિન્સ છ મહિનાની ટોચ પર પહોંચ્યાં અદાણી જૂથના ચાર કાઉન્ટર્સે વિક્રમી સપાટી દર્શાવી અદાણી એન્ટરપ્રાઈઝ રૂ. 3 હજાર કૂદાવી ગયોબ્રોડ […]

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.