Category: Market Tips

Market Summary 14/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી યુએસ ફુગાવા પાછળ શરૂઆતી ઘટાડો પચાવી માર્કેટે પોઝીટીવ બંધ આપ્યું નિફ્ટી 21800ની સપાટી પાર કરવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ 2.4 ટકા ગગડી 15.43ના સ્તરે બંધપીએસઈ, પીએસયૂ બેંક્સ, એનર્જી, મેટલ, ઓટો પાછળ મજબૂતીઆઈટી, ફાર્મામાં નરમાઈબ્રોડ માર્કેટ ન્યૂટ્રલએમઆરપીએલ, એચપીસીએલ, એસબીઆઈ, બોશ, બેંક ઓફ બરોડા, મારુતિ નવી ટોચેપેટીએમ, સુમીટોમો, એચડીએફસી બેંક નવા તળિયે ભારતીય શેરબજારમાં બીજા […]

Market Summary 13/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં આતરે દિવસે તેજી-મંદીનો ખેલ યથાવત, બ્રોડ માર્કેટમાં અન્ડરટોન નરમનિફ્ટી 21700ને પાર કરવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ 1.7 ટકા ગગડી 15.80ના સ્તરે બંધબેંકિંગ, ફાર્મા, એફએમસીજી, આઈટીમાં મજબૂતીમેટલ, મિડિયામાં નરમાઈરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સર્વોચ્ચ સપાટીએ ઓરેકલ ફાઈ., બોશ, એચડીએફસી એએમસી, વોલ્ટાસ નવી ટોચેરાજેશ એક્સપોર્ટ્સ, વિનતી ઓર્ગેનિક્સ નવા તળિયે ભારતીય શેરબજારમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. માર્કેટ […]

Market Summary 12/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં નવા સપ્તાહની નરમાઈ સાથે શરૂઆત, મીડ-સ્મોલ કેપ્સમાં ભારે વેચવાલીનિફ્ટી 21700 નીચે ઉતરી ગયો વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 16.06ના સ્તરે બંધમાત્ર આઈટી, ફાર્મામાં પોઝીટીવ ટ્રેન્ડનિફ્ટી પીએસઈ 4 ટકા તૂટ્યોએનર્જી, મેટલ, રિઅલ્ટી, પીએસયૂ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ભારે વેચવાલીમાર્કેટ બ્રેડ્થ ભારે નેગેટીવઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, જેબીએમ ઓટો નવી ટોચેદિપર […]

Market Summary 08/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ 724 પોઈન્ટ્સ ગગડ્યો નિફ્ટી 213 પોઈન્ટ્સ ગગડી 21800ની નીચે વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળી 15.82ના સ્તરે બંધનિફ્ટી પીએસયૂ બેંક વધુ 2 ટકા ઉછળી નવી ટોચેઆઈટી, એનર્જી, મિડિયા અને પીએસઈમાં મજબૂતીએફએમસીજી, ઓટો, પ્રાઈવેટ બેંકિંગ, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈબ્રોડ માર્કેટમાં વેચવાલી ફરી વળીન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ, ભારત ડાયનેમિક્સ, કમિન્સ […]

Market Summary 07/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી નિફ્ટી 22K પર બંધ આપવામાં ફરી નિષ્ફળશેરબજારમાં કોન્સોલિડેશન વચ્ચે ફ્લેટ બંધવોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટાડે 15.50ના સ્તરે બંધપીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચેરિઅલ્ટી, મિડિયા, એનર્જી, મેટલમાં મજબૂતીઆઈટી, પીએસયૂમાં નરમાઈઈઆઈએચ, ટ્રેન્ટ, આઈઓબી, યસ બેંક, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક નવી ટોચેનવીન ફ્લોરિન નવા તળિયે શેરબજારમાં બુધવારે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. […]

Market Summary 06/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે તેજીનિફ્ટી 21900 પર ટકવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા વૃદ્ધિ સાથે 15.78ના સ્તરે બંધઆઈટી, ઓટો, મેટલ, પીએસઈ, ફાર્મામાં ભારે ખરીદીબેંકિંગ, એફએમસીજીમાં નરમાઈબ્રોડ માર્કેટમાં આગઝરતી તેજીજમના ઓટો, આઈઓબી, સેઈલ, એમએમટીસી, લેટેન્ટ વ્યૂ, પેટ્રોનેટ એલએનજી નવી ટોચેસારદા કોર્પ, એસબીઆઈ કાર્ડ, યૂપીએલમાં નવા તળિયા શેરબજારમાં ફાટ-ફાટ તેજી જોવા મળી રહી […]

Market Summary 05/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં મંદીવાળાઓનો હાથ ઉપરઃ બીજા સત્રમાં ઊંચા મથાળે વેચવાલીનું દબાણનિફ્ટી 21800ની નીચે ઉતરી ગયોવોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 15.61ના સ્તરે બંધપીએસઈ, ઓટો, ફાર્મા, મેટલ, એનર્જી અને રિઅલ્ટીમાં મજબૂતીપ્રાઈવેટ બેંકિંગ, એફએમજીસી, આઈટીમાં નરમાઈકોલ ઈન્ડિયા, રેડિંગ્ટન, ફિનિક્સ મિલ્સ, જનરલ ઈન્શ્યોરન્સ, આઈડીબીઆઈ બેંક નવી ટોચેયૂપીએલ, પેટીએમ, એસબીઆઈ કાર્ડ, શારદા કોર્પ નવા તળિયે શેરબજારમાં નવા […]

Market Summary 02/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી ઈન્ટ્રા-ડે તીવ્ર વધ-ધટ વચ્ચે નિફ્ટીએ 21800 પાર કર્યું ચાઈનીઝ માર્કેટે વર્ષનું તળું લો બનાવ્યુંવોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા વધી 14.69ના સ્તરે બંધનિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે પહોંચ્યોએનર્જી, મેટલ, આઈટી, ફાર્મા, પીએસઈમાં મજબૂતીએફએમજીસી, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈબ્રોડ માર્કેટમાં પરત ફરતી ખરીદીએનબીસીસી, એસજેવીએન, એનએચપીસી, બીપીસીએલ, આઈઓસી નવી ટોચે શેરબજારમાં સપ્તાહના આખરી સત્રમાં બે બાજુની […]

Market Summary 02/02/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી માર્કેટ માટે બજેટ ‘નોન-ઈવેન્ટ’, ફેડના હોકિશ વલણને નજર અંદાજ કર્યુંનિફ્ટી 21700 નીચે ઉતરી ગયો વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 14.45ના સ્તરે બંધ પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.1 ટકા ઉછળી નવી ટોચેઓટો, બેંકિંગ, એફએમસીજી, એનર્જીમાં મજબૂતીરિઅલ્ટી, મેટલ, મિડિયા અને ફાર્મામાં નરમાઈબ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન નરમહૂડકો, એનબીસીસી, બીઈએમએલ, ગોદરેજ કન્ઝ્યૂમર, એઆઈએ એન્જી. નવી ટોચેવેદાંત […]

Market summary 31/01/2024

બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં આંતરે દિવસે ચઢાવ-ઉતાર, સેન્સેક્સમાં 612 પોઈન્ટ્સનો સુધારોનિફ્ટી ફરી 21700 પર બંધ આપવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા ઘટી 16.04ના સ્તરે બંધફાર્માં, ઓટો, બેંકિંગ, મેટલ, એનર્જીમાં ખરીદીબ્રોડ માર્કેટમાં તેજી જળવાઈવોલ્ટાસ, પીબી ફિનટેક, ગોડફ્રે ફિલિપ્સ, યૂકો બેંક, ઉષા માર્ટિન નવી ટોચેવેદાંત ફેશન્સ, નવીન ફ્લોરિન, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ નવા તળિયે ભારતીય શેરબજારમાં આંતરે […]

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.