Market Opening 13 01 21
માર્કેટ ઓપનીંગ યુએસ ખાતે પોઝીટીવ બંધ પાછળ એશિયન બજારો ગ્રીન ઝોનમાં યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 60 પોઈન્ટ્સ સુધારા સાથે 31069 પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 0.6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો છે. એ સિવાય હોંગ […]