Tag: Market news

Market Summary 05/01/2023

માર્કેટમાં વેચવાલી ચાલુ રહેતાં નિફ્ટીએ 18K તોડ્યું વૈશ્વિક બજારોની સરખામણીમાં બીજા દિવસે અન્ડરપર્ફોર્મન્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 14.98ની સપાટીએ એફએમસીજી, ઓટો, મેટલમાં મજબૂતી પ્રાઈવેટ બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, આઈટીમાં નરમાઈ એપોલો ટાયર્સ, પાવર ફાઈનાન્સ નવી ટોચે બજાજ ફાઈનાન્સમાં 7 ટકાનું ગાબડું વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં બીજા દિવસે વેચવાલી ચાલુ રહી હતી. જેની પાછળ […]

Market Summary 12 December 2022

ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે ફ્લેટ બંધ દર્શાવતું બજાર વૈશ્વિક સ્તરે સાર્વત્રિક વેચવાલીનો માહોલ વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડી 13.31ની સપાટીએ પીએસઈ, મેટલ, એનર્જી, બેંકિંગ તરફથી સપોર્ટ આઈટી અને ફાર્મામાં નરમાઈ યસ બેંક, આઈઆરબી ઈન્ફ્રા, એનસીસી વાર્ષિક ટોચે લૌરસ લેબ્સ, રોસારી બાયોટેકમાં નવું તળિયું બ્રોડ માર્કેટમાં ધીમી ખરીદી જોવાઈ વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પ્રમાણમાં […]

Market Summary 9 December 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી બુલ્સની ગેરહાજરીથી એક દિવસના વિરામ બાદ ફરી નરમાઈનિફ્ટીએ 18500ની સપાટી ગુમાવીઈન્ડિયા વિક્સ 0.6 ટકા સુધરી 13.47ના સ્તરેએફએમસીજી, ફાર્મા, બેંકિંગ પોઝીટીવ જળવાયાંઆઈટી, રિઅલ્ટી, એનર્જી, ઓટોમાં નરમાઈએચસીએલ ટેક 7 ટકા તૂટ્યો યસ બેંક 11 ટકા ઉછળી વાર્ષિક ટોચેકમિન્સ, કેપીટીએલ, વરુણ બેવરેજિસ નવી ઊંચાઈએ સપ્તાહના આખરી દિવસે ફરી એકવાર મંદીવાળાઓની વેચવાલી નીકળતાં શેરબજારે નેગેટિવ બંધ […]

Market Summary 8 December 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી બેંકિંગના સપોર્ટ પાછળ શેરબજારમાં ઘટાડો અટક્યો બેંક નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી દર્શાવીપીએસયૂ બેંક ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 13.39ની સપાટીએફાર્મા, રિઅલ્ટી, એનર્જી, ઓટોમાં નરમાઈલાર્સન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, રેડિંગ્ટન નવી ઊંચાઈએમીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જોવાઈ વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે સ્થાનિક બજાર સાંકડી રેંજમાં ટ્રેડ સાથે પોઝીટીવ બંધ આપવામાં સફળ […]

Market Summary 07 December 2022

માર્કેટ સમરી   RBIના હોકિશ ટોન પાછળ માર્કેટે સપોર્ટ તોડ્યો લાંબા સમયબાદ સેન્સેક્સ ચાર સત્રોમાં નેગેટિવ જોવા મળ્યો યુએસ પાછળ વૈશ્વિક બજારોમાં 3 ટકા સુધી ઘટાડો વોલેટિલિટી ઈન્ડેક્સમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ એફએમસીજી ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ દર્શાવી એનર્જી, રિઅલ્ટી, મેટલ, આઈટી, ઓટોમાં વેચવાલી પીએસયૂ બેંક્સમાં સુધારો જળવાયો   રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટમાં 35 […]

Market Summary 6 December 2022

વાર્ષિક ધોરણે 7.8 ટકા ગગડી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.27 લાખ કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 2.47 લાખ કરોડ પર હતો. 2021-22ના માર્ચ મહિનામાં રૂ. 2.78 લાખ કરોડના વિક્રમી કોર્પોરેટ પ્રોફિટની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્નિંગ્સ 18.2 ટકા ગગડ્યાં હતાં. આની સરખામણીમાં ભારતનો ત્રિમાસિક નોમીનલ જીડીપી વાર્ષિક ધોરણે 16.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. […]

Market Summary 5 December 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે માર્કેટ્સે ફ્લેટ બંધ દર્શાવ્યું હોંગ કોંગ, ચીનના બજારો સિવાય અન્યત્ર નરમાઈહેંગ સેંગ 5 ટકા, ચીનનું બજાર 2 ટકા ઉછળ્યું ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 13.73ની સપાટીએમેટલ ઈન્ડેક્સે સર્વોચ્ચ સપાટી દર્શાવીઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી નરમએનબીએફસી શેર્સમાં ભારે લેવાલીઆઈડીએફસી ફર્સ્ટ બેંક, એબી કેપિટલ નવી ઊંચાઈએ વૈશ્વિક બજારોમાં મિશ્ર દેખાવ વચ્ચે ભારતીય […]

Market Summary 2 December 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરીશેરબજારમાં આંઠ સત્રોથી અવિરત તેજી પછી વિરામવૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવાઈનિફ્ટી કેશ-ફ્યુચર્સમાં 120નું પ્રિમીયમ યથાવતઈન્ડિયા વિક્સમાં 0.7 ટકા વૃદ્ધિ નોંધાઈઓટો, કન્ઝમ્પ્શન, બેંકિંગમાં નરમાઈમીડ અને સ્મોલ-કેપ્સમાં જોકે મજબૂતીભેલ, સિએટ, જ્યોતિ લેબ્સ નવી ઊંચાઈએ સતત આંઠ સત્રોથી તેજી દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં વિરામ જોવા મળ્યો હતો. યુએસ બજારોની આગેવાની વૈશ્વિક બજારોમાં નરમાઈને કારણે પણ ઊંચા […]

Market Summary 1 December 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી ફેડ તરફથી નરમ વલણના સંકેત પાછળ શેરબજારોમાં તેજીનિફ્ટીએ આંઠમા દિવસે સુધરી 18800ની સપાટી પાર કરીનિફ્ટી ફ્યુચર્સ 18999ને સ્પર્શ્યોવોલેટિલિટી ઈન્ડેક્સ 3.26 ટકા ગગડી 13.36ની સપાટીએઆઈટી, મેટલ, રિઅલ્ટી, મિડિયામાં લેવાલીઓટો, એફએમસીજી, ફાર્મા નરમએસ્કોર્ટ્સ, ભેલ, લાર્સન નવી ઊંચાઈએમેડપ્લસ હેલ્થમાં નવું તળિયું યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે બ્રૂકિંગ્સ ખાતેના પ્રવચનમાં ડિસેમ્બરથી જ રેટ વૃદ્ધિની ગતિ ધીમી […]

Market Summary 30 November 2022

બ્લોગ કન્ટેન્ટમાર્કેટ સમરી બુલ્સ મક્કમ રહેતાં માર્કેટે નવું શિખર દર્શાવ્યું સેન્સેક્સે પ્રથમવાર 63Kની સપાટી કૂદાવીનિફ્ટી 18800 નજીક પહોંચ્યો ઈન્ડિયા વિક્સ 1.32 ટકા વધી 13.80ની સપાટીએમેટલ, ઓટો, એફએમસીજીમાં ભારે ખરીદી જોવાઈપીએસયૂ બેંક્સમાં બીજા દિવસે નરમાઈહૂડકો, મઝગાંવ, કમિન્સ, જેકે લક્ષ્મી નવી ટોચેઅંબેર એન્ટરપ્રાઈઝ, શીલા ફોમ નવા તળિયે શેરબજારમાં તેજીવાળાઓ સહેજ પણ મચક આપવા તૈયાર નથી. વૈશ્વિક બજારોમાં […]

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.