Market Opening 27 October 2020
ગ્લોબલ માર્કેટ્સયુએસ ખાતે ડાઉ જોન્સ 650 પોઈન્ટ્સ ઘટીને બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. હેંગસેંગ સોમવારે બંધ હતો અને તેથી આજે તે 1.25 ટકા સાથે વધુ ઘટાડો દર્શાવી રહ્યો છ. ચીન, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને જાપાન પણ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ગઈકાલે જર્મની બજાર 3.71 ટકા ઘટીને બંધ […]