Market Summary 4 March 2021
માર્કેટ સમરી નિફ્ટી 500 પોઈન્ટ્સની વધ-ઘટ બાદ એક ટકા ઘટાડા સાથે બંધ તેજીવાળાઓ ભારતીય બજારને પરત લાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. વૈશ્વિક બજારો પાછળ 250 પોઈન્ટ્સનું ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ બપોર સુધી તેજીવાળાઓએ મજબૂત પ્રયાસો કરી નિફ્ટીને 15202ના સ્તર પર પહોંચાડ્યો હતો. તે તેના અગાઉના બંધ સામે માત્ર 43 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. જોકે બપોરબાદ યુરોપ […]