Mid Day Market 18 Nov 2020
મીડ-ડે માર્કેટ ભારતીય બજાર પ્રોફિટ બુકિંગ મોડમાં જણાય રહ્યું છે. નિફ્ટી 12902ના સ્તરે ટ્રેડ થયા બાદ બપોરે 42 પોઈન્ટસના ઘટાડે 12832 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 130 પોઈન્ટસની નરમાઈ દર્શાવી રહ્યો છે. ઓટો અને બેંકિંગ શેર્સનો સપોર્ટ માર્કેટને ઓટોમોબાઈલ અને બેંકિંગ શેર્સનો સપોર્ટ મળી રહ્યો છે. સેન્સેક્સ પ્રતિનિધિઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 9 ટકાના સુધારે […]