Daily Market Updates

Market Summary 02/06/2023

યુએસ ડેટ સિલીંગ ડિલને મંજૂરી મળતાં શેરબજારોમાં સાર્વત્રિક મજબૂતીનો માહોલ નિફ્ટીએ 18500ની સપાટી ફરી પરત મેળવી વોલેટિલિટી ઈન્ડેક્સ 4.2 ટકા ગગડી 11.12ના સ્તરે મેટલ, ઓટો, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી આઈટી, એનર્જીમાં નરમાઈ અદાણી એન્ટરપ્રાઈઝ 2 ટકા ઘટ્યો સાયન્ટ, હૂડકો, પાવર ફાઈનાન્સ વાર્ષિક ટોચ પર એડલવેઈસે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું યુએસ ડેટ સિલિંગ ડીલને મંજૂરી મળતાં શેરબજારોને રાહત […]

Market Summary 01/06/2023

વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલ વચ્ચે શેરબજારમાં બીજા દિવસે નરમાઈ નિફ્ટીએ 18500ની સપાટી ગુમાવી ઈન્ડિયા વિક્સ 3.2 ટકા ગગડી 11.59ના સ્તરે ફાર્મા, રિઅલ્ટી, આઈટી, ઓટોમાં મજબૂતી બેંકિંગ, ફાઈનાન્સિયલ્સ, એનર્જીમાં નરમાઈ બ્રોડ માર્કેટમાં ઘટાડે લેવાલી જોવા મળી ઈપીએલ, ઝેનસાર ટેક, કેપીઆઈટી નવી ટોચે વૈશ્વિક સ્તરે મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક શેરબજારમાં બીજા સત્રમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ […]

Market Summary 31/05/2023

શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેત વૈશ્વિક બજારોમાં પણ નરમ અન્ડરટોન ઈન્ડિયા વિક્સ 12ના સ્તર નીચે ઉતરી ગયો ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી એનર્જી, બેંકિંગ, મેટલમાં વેચવાલી બ્રોડ માર્કેટમાં પણ ખરીદીનો અભાવ ટોરેન્ટ ફાર્મા 7 ટકા ઉછળી નવી ટોચે ભારતીય શેરબજારમાં લગભગ બે મહિનાની તેજી પછી બુધવારે પ્રોફિટ બુકિંગના સંકેતો સાંપડ્યા હતાં. ઈન્ટ્રા-ડે ઝડપી વધ-ઘટ વચ્ચે […]

Market Summary 30/05/2023

તેજીનું મોમેન્ટમ જળવાતાં હરિફો સામે આઉટપર્ફોર્મન્સ યથાવત નિફ્ટી 18600 પર બંધ આપવામાં સફળ ઈન્ડિયા વિક્સ 2.4 ટકા નરમાઈએ 12.01ના સ્તરે બેંકનિફ્ટીએ સર્વોચ્ચ સપાટીએ બંધ દર્શાવ્યું એફએમસીજી ઈન્ડેક્સ પણ નવી ટોચે મેટલ, ફાર્મા, રિઅલ્ટી, એનર્જીમાં નરમાઈ એઆઈએ એન્જીનીયરીંગ સર્વોચ્ચ સપાટીએ વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો ક્રમ જળવાયો છે. બેન્ચમાર્ક્સે સપ્તાહના બીજા સત્રમાં સુધારો […]

Market Summary 26/05/2023

વૈશ્વિક સ્તરે સાવચેતી વચ્ચે ભારતીય બજારે બ્રેકઆઉટ દર્શાવ્યું નિફ્ટી 18400ની સપાટી કૂદાવવામાં સફળ વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 11.90ના સ્તરે તમામ સેક્ટરલ સૂચકાંકોનું પોઝીટીવ બંધ હેવીવેઈટ RILએ રૂ. 2500ની સપાટી કૂદાવી વરુણ બેવરેજીસ, ક્યુમિન્સ નવી ટોચે પેજ ઈન્ડસ્ટ્રીઝ, આવાસ નવા તળિયે વૈશ્વિક બજારોમાં યુએસ ડેટ સિલિંગને લઈ જોવા મળી રહેલી સાવચેતી વચ્ચે ભારતીય બજારે આજે […]

Market Summary 25/05/2023

વૈશ્વિક સ્તરે નરમાઈને અવગણી સ્થાનિક શેરબજારની અલગ ચાલ આખરી દોઢ કલાકમાં ખરીદી પાછળ બજાર ગ્રીન ઝોનમાં બંધ વોલેટિલિટી ઈન્ડેક્સ 4.5 ટકા ઘટી 12.52ના સ્તરે એફએમસીજી ઈન્ડેક્સે ઓલ-ટાઈમ હાઈ બનાવી પીએસયૂ બેંક્સ, એનર્જી ઈન્ડેક્સમાં નરમાઈ એસ્ટર ડીએમ, સિએટ, આઈડીએફસી નવી ટોચે વૈશ્વિક સ્તરે શેરબજારોમાં નરમાઈથી અલગ ભારતીય બજારે ગુરુવારે મોટાભાગના સમય રેડ ઝોનમાં ટ્રેડ થયાં બાદ […]

Market Summary 24/05/2023

વૈશ્વિક બજારો પાછળ એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ નિફ્ટીએ ફરી 18300ની સપાટી ગુમાવી વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 13.11ની સપાટીએ ફાર્મા અને એનર્જીમાં મજબૂતી મેટલ, બેંકિંગમાં નરમાઈ અદાણી જૂથ શેર્સમાં નોંધપાત્ર ઘટાડો એન્જીનીયર્સ ઈન્ડિયા, એલ્ગી ઈક્વિપમેન્ટ નવી ટોચે સારેગામા ઈન્ડિયા, આવાસ ફાઈ. નવા તળિયે અમદાવાદ વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં એકાંતરે દિવસે તેજી-મંદી જોવા મળી […]

Market Summary 23/05/2023

બ્લોગ કન્ટેન્ટ વૈશ્વિક સ્તરે મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજારમાં સ્થિરતા જળવાય જોકે નિફ્ટી 18400 પર ટકવામાં નિષ્ફળ મેટલમાં બીજા દિવસે ભારે લેવાલી ઓટો, ફાર્મા, બેંકિંગમાં અન્ડરટોન મજબૂત આઈટીમાં ઊંચા મથાળે વેચવાલી અદાણી જૂથ શેર્સની આગેકૂચ જારી એક્સાઈડ ઈન્ડ, સિએટ, આઈઓસી નવી ટોચે આવાસ ફાઈનાન્સિઅર, આદિત્ય બિરલા ફેશન નવા તળિયે વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય […]

Market Summary 22/05/2023

એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે સપ્તાહની પોઝીટીવ શરૂઆત નિફ્ટી ફરી 18300 પર બંધ રહેવામાં સફળ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા મજબૂતી સાથે 12.57ના સ્તરે મેટલ, આઈટી સેક્ટર્સમાં ભારે લેવાલી ફાર્મા, એનર્જી, ઓટોમાં મજબૂતી બેંકિંગ, ફાઈ. સર્વિસિઝમાં નરમાઈ એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 234 પોઈન્ટ્સ સુધારે 61,964 અને નિફ્ટી […]

Market Summary 18/05/2023

વૈશ્વિક સ્તરે સ્થિરતા વચ્ચે ભારતીય બજારમાં મંદીની હેટ્રીક ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ સાથે નરમાઈ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 12.79ની સપાટીએ બેંક નિફ્ટી સિવાય અન્ય સૂચકાંકો નરમ પીએસયૂ બેંક નિફ્ટી 2 ટકા તૂટ્યો ફાર્મા, ઓટો, રિઅલ્ટી, એફએમસીજી, એનર્જીમાં વેચવાલી અદાણી જૂથમાં સાર્વત્રિક નરમાઈ EIH, ચોલા ઈન્વે., હિટાચી નવી ટોચે ઈપ્લા લેબ્સ, એબીએફઆરએલ નવા તળિયે વૈશ્વિક […]

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage