આરબીઆઈ, યુએસ ફેડ કે યુરોઝોન: આશ્ચર્ય માટે તૈયાર રહો
ચાર રાજ્યો ની વિધાનસભા ની ચુંટણી ના પરિણામો જાહેર થતા જ શેરબજાર પાંચ વર્ષ રાહ જોવડાવ્યા બાદ નવા હાઈ પર ખુલ્યું. પરંતુ રોકાણકારો માટે એ આનંદ ક્ષણજીવી નીકળ્યો. પહેલી પંદર જ મિનીટ માં બજાર ટોપ-આઉટ થઇ ગયું અને તે પછી આખા અઠવાડિયા દરમ્યાન ઘટતું રહ્યું છે. ગયા અઠવાડિયા ની બજાર ની ચાલ પર નજર કરીએ […]

