MARKET CLOSING
માર્કેટ સમરી નિફ્ટી ટોચ બનાવી પરત ફર્યો નિફ્ટીએ સતત ત્રીજા દિવસે નવી ટોચ બનાવવાનો ક્રમ જાળવ્યો હતો. તેણે 15661ની ટોચ બનાવી હતી અને કામકાજને અંતે 15575 પર બંધ દર્શાવ્યું હતું. 14600ના સ્તરથી સુધરતાં રહેવા બેન્ચમાર્કમાં પ્રથમવાર ઊંચા સ્તરે થોડુ દબાણ જોવા મળ્યું હતું. જોકે બજારમાં કોઈ મોટા પ્રોફિટ બુકિંગના સંકેતો નહોતાં અને ટૂંકાગાળામાં તે કોન્સોલિડેશનમાં […]